• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

સુરતના ટેક્સ્ટાઈલ વેપારી સાથે મુંબઈ ઍરપોર્ટ પર ઠગાઈ

મુંબઈ, તા. 11 : દુબઈથી પરત ફરી રહેલા સુરતના 67 વર્ષીય ટેક્સ્ટાઈલ વેપારી સાથે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર અંદાજે 1.95 કરોડ રૂપિયાની કિંમતનું 1.5 કિલો સોનું અને 1.28 લાખ યુએઈ.....