પ્રાઈસ બેન્ડ શૅરદીઠ 1700થી 1785 રૂપિયા
રોકાણકારો
માટે ન્યૂનતમ બીડ સાઈઝ આઠ શૅરની
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : રોકાણકારો જેની કાગના ડોળે રાહ જોઈ રહ્યા હતા તે નેશનલ સ્ટૉક એક્સ્ચેન્જ (એનએસઈ)નો આઈપીઓ હવે આગામી 17મી સપ્ટેમ્બરથી ખૂલશે. રોકાણકારો માટે શૅરદીઠ એક રૂપિયાની ફેઈસ વેલ્યુ ધરાવતા શૅરની પ્રાઈસ બેન્ડ 1700 રૂપિયાથી 1785 રૂપિયા.....