સબાલેંકાનો પેગુલા વિરુદ્ધ અને રાયબાકિનાનો ગોફ વિરુદ્ધ સેમિમાં વિજય
ન્યૂયોર્ક તા.11 : બેલારૂસની વર્તમાન ચેમ્પિયન ખેલાડી આર્યના સબાલેંકા સતત ત્રીજા યૂએસ ઓપન ખિતાબથી હવે માત્ર એક જીત દૂર છે. ટૂર્નામેન્ટની ટોપ સીડ સબાલેંકાનો મહિલા સિંગલ્સના પહેલા સેમિ ફાઇનલમાં ત્રીજા ક્રમની અમેરિકી ખેલાડી જેસિકા પેગુલા વિરૂધ્ધ....