• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

મુંબઈનાં 40 ટકા ગણેશ મંડળોને પાલિકાની મંજૂરી મળી નથી

મુંબઈ, તા. 11 : ગણેશોત્સવને હવે માંડ થોડા દિવસ બાકી છે, ત્યારે ગુરુવાર સુધીમાં મુંબઈનાં લગભગ 40 ટકા ગણેશ મંડળો તેમના પંડાલ ઊભા કરવા માટે પાલિકાની મંજૂરીની રાહ....