સેમિમાં મલેશિયા વિરુદ્ધ 3-1 ગોલથી વિજય
મોકી (ચીન), તા.11 : ભારતીય જૂનિયર પુરુષ હોકી ટીમ જૂ. એશિયા કપના ફાઇનલમાં પહોંચી છે. આજે રમાયેલા સેમિ ફાઇનલમાં ભારતનો મલેશિયા ટીમ વિરૂધ્ધ 3-1 ગોલથી શાનદાર વિજય થયો છે. કપ્તાન અનમોલ સિંઘે બે ગોલ કરી ભારતની જીતમાં મુખ્ય યોગદાન આપ્યું હતું. તેણે 16 અને 54મી મિનિટે......