• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

જમીનના હક માટે 81 વર્ષીય વૃદ્ધની વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત

`સેવન ઇલેવન'ને અપાયેલી બાંધકામ મંજૂરી રદ કરવાની માગ, 16 સપ્ટેમ્બરે મીરા-ભાયંદર મનપામાં સુનાવણી

મીરા-ભાયંદર, તા. 11 : મીરા-ભાયંદરના નવઘર વિસ્તારમાં જમીન માલિકી અને બાંધકામ મંજૂરીને લઈને ચાલી રહેલો વિવાદ હવે રાજ્યથી લઈને કેન્દ્ર સ્તર સુધી પહોંચ્યો છે. આશરે 81 વર્ષીય અસગરઅલી વોહરાએ પોતાની જમીનના હક માટે વડા પ્રધાન નરેન્દ્ર.......