• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

વિદેશમાં નોકરીના નામે છેતરાપિંડીમાં ત્રણની ધરપકડ

મુંબઈ, તા. 11 : પાયધુની પોલીસે વિદેશમાં નોકરી અપાવવાના બહાને બેરોજગાર યુવાનો સાથે છેતરાપિંડી આચરતી એક ગૅંગનો પર્દાફાશ કરીને મુંબઈ, બિહાર અને હરિયાણામાંથી ત્રણ આરોપીઓની.....