મનસેએ ભાજપના વિધાનસભ્યની બેવડી ભૂમિકા પર સવાલ કર્યો
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : મીરા-ભાયંદરના ભાજપના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ જૈન સમુદાયના પવિત્ર પર્યુષણ પર્વમાં તેમની સેવન સ્કવેર એકેડેમી શાળાના વિદ્યાર્થીઓને કાંદા, લસણ, બટાટા અને બીટ ન ખાવાનું સરક્યુલર બહાર પાડી......