ઝેપ્ટો અને અમૂલ કંપનીને કરેલી ફરિયાદના જવાબ ન મળ્યા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : એક તરફ મહારષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)ના કમિશનર તુકારામ મુંઢે દ્વારા વ્યાપક કાર્યવાહી થઈ છે અને બીજી બાજુ અમુલ જેવી વિખ્યાત બ્રાન્ડના બટરમાં પ્લાસ્ટિકના ટુકડા મળવાની ઘટના....