• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

હોર્મુઝ ખોલવા ઈરાને અમેરિકા સામે રાખી સાત શરત

શરતો પૂરી થાય ત્યાં સુધી હોર્મુઝબંધી યથાવત્ રહેશે 

નવી દિલ્હી,તા.13 : ઈરાને હોર્મુઝ જળમાર્ગ ફરીથી ખોલવા માટે અમેરિકા સામે સાત આકરી શરતો મૂકી દીધી છે. ઈરાની સમાચાર એજન્સી તસ્નીમે એક માહિતગાર સૂત્રને ટાંકીને પોતાનાં અહેવાલમાં દાવો કર્યો છે કે, ઈરાનના વિદેશ મંત્રાલયે અગાઉ....