• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

ભારતીયો લેબ-ગ્રોન ડાયમંડની ઈકોસિસ્ટમ પર નિયંત્રણ જમાવે : અમિત શાહ

ગૃહપ્રધાનના હસ્તે જેમ અને જ્વેલરી એવૉર્ડ એનાયત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : ભારતીયોએ લેબ-ગ્રોન ડાયમંડની આખી ઈકોસિસ્ટમ પર નિયંત્રણ હાંસલ કરવું જોઈએ અને વિશ્વમાં મોખરાના બ્રાન્ડ ઊભા કરવા જોઈએ. પ્રકારના હીરાનો વેપાર 50 ગણો વિસ્તરી શકે છે એમ કેન્દ્રના ગૃહપ્રધાન......