• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદકો તાંબું મોંઘું થતાં એલ્યુમિનિયમ તરફ વળ્યા

તાંબું એક વર્ષમાં 45 ટકા મોંઘું બનતાં ઉત્પાદકોએ ઇનપુટ ખર્ચ ઘટાડવો જરૂરી બન્યો છે

મુંબઈ, તા. 13 : વૈશ્વિક બજારમાં તાંબાના (કોપર) ભાવમાં છેલ્લા એક વર્ષમાં 45 ટકાનો તાતિંગ ઉછાળો આવતાં ભારતીય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદકો ઉત્પાદન ખર્ચ નિયંત્રિત કરવા માટે તાંબાના સ્થાને ઍલ્યુમિનિયમનો ઉપયોગ વધારી......