• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

બ્રિક્સનો બુલંદ અવાજ; હવે નક્કર પરિણામની આશા

ભારતમાં બે દિવસીય સમિટના સમાપને વડા પ્રધાન મોદીનું પ્રવચન

નવી દિલ્હી, તા. 13 : બ્રિક્સમાં ભારતના તો ગ્લોબલ સાઉથમાં બ્રિક્સના અવાજને બુંલંદ બનાવતી 18મી બ્રિક્સ સમિટના સમાપને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેકનોલોજી અને ક્રિટીકલ મિનરલ્સના શત્રીકરણ સામે ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે વિશ્વએ હવે બ્રિક્સ દેશો સમક્ષ......