• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

સતત ત્રીજી વખત જુનિયર હૉકી એશિયા કપ જીતતી ભારતીય મહિલા ટીમ વિજેતા

ચીનને તેના ઘરમાં 1:0 થી હરાવ્યું : વિજેતાઓને 3-3 લાખ ઈનામ

મોકી, તા.13 : ભારતીય મહિલા ટીમે જુનિયર એશિયા કપનો ખિતાબ જાળવી રાખ્યો છે. સાનિકા ચંદ્રકાંત માનેએ 17મી મિનિટે કરેલા ગોલની મદદથી ભારતે ચીનને તેના ઘરમાં હરાવ્યું હતું. ભારતીય મહિલા ટીમે અગાઉની બે......