• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

મોદીના શાસનમાં ભ્રષ્ટાચાર - જાતિવાદનો અંત, કામગીરીલક્ષી રાજકારણની શરૂઆત : અમિત શાહ

17 સપ્ટેમ્બરથી એક માસ સુધી સેવા સંકલ્પ અભિયાન

2029 પહેલાં ભાજપનાં રાજ્યોમાં યુસીસી : ગૃહપ્રધાન

મુંબઈ, તા. 13 (પીટીઆઈ) : કેન્દ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને કારણે ભારત ભ્રષ્ટાચાર, જાતિવાદ અને વંશવારસાગત રાજકારણથી દૂર હટીને `કામગીરીલક્ષી રાજકારણ'નો નવો યુગ શરૂ થયો છે, એમ કેન્દ્રના ગૃહપ્રધાન.....