• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

ઇન્ડોનેશિયામાં 243 લોકો સાથેનું જહાજ ડૂબ્યું : 103 રેસ્ક્યૂ

140 લાપતા લોકોને શોધવા કવાયત : ખરાબ હવામાનના કારણે જાવાના સમુદ્રમાં બની દુર્ઘટના

નવી દિલ્હી, તા. 13 : ઇન્ડોનેશિયાના જાવા સાગરમાં રવિવારે વહેલી સવારે એક મોટી સમુદ્રી દુર્ઘટના બની હતી. ખરાબ હવામાનનાં કારણે 243 લોકોને લઈ જઈ રહેલું એક યાત્રી જહાજ અચાનક ગાયબ....