15થી 25 સપ્ટેમ્બર દરમ્યાન મેટ્રો-2એ, 7 અને 9 પર સવારે બ્લૉક લેવાશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : દહિસરથી મીરા ભાયંદરની મેટ્રો લાઈન-9નો બીજો તબક્કો શરૂ કરવા માટેની તૈયારીઓ આરંભવામાં આવી છે. મહા મુંબઈ મેટ્રો અૉપરેશન કૉર્પોરેશન લિમિટેડ દ્વારા આ કામ માટે જરૂરી સિગ્નલિંગ અને ટ્રેન ટ્રાયલ હાથ ધરવામાં આવશે. આથી 15થી 25 સપ્ટેમ્બર દરમ્યાન સ્પેશિયલ....