• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

અને મલેશિયાના વડા પ્રધાને ગાયું કિશોરનું ગીત... `ખ્વાબ હો તુમ યા...'

કિશોર'દાના ચાહક એવા ઈબ્રાહિમે મુકેશનું ગીત પણ ગણગણાવ્યું

નવી દિલ્હી, તા. 13 : મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે શનિવારે નવી દિલ્હીમાં કિશોર કુમારનું પ્રખ્યાત ગીત `ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત.....