• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

બ્રિક્સનાં ભોજન પર રાજકીય ઘર્ષણ

શાકાહારી વાનગી કેમ, 80 ટકા ભારતીય માંસાહારી : રાહુલ; રિજ્જુ બોલ્યા : કૉંગ્રેસ રાજનીતિ કરે છે

નવી દિલ્હી, તા. 13 : બ્રિક્સ શિખર સંમેલન દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અતિથિ બનેલા વિશ્વભરના નેતાઓ માટે યોજેલાં રાત્રિ ભોજનના મેનુ પર રાજકીય વાક્યુદ્ધ.....