• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

અમને સરકારના નિયમ લાગુ નથી પડતા : જરાંગે પાટીલ

મુંબઈ પોલીસે પરવાનગી નકારવા છતાં મરાઠા નેતા આંદોલન માટે મક્કમ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : મરાઠા સમાજને આરક્ષણ આપવા માટેની માગણી સાથે 14 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહેલા જરાંગે પાટીલે 19 સપ્ટેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં આંદોલન કરવાની જાહેરાત કરી છે. જોકે મુંબઈ પોલીસે આઝાદ મેદાનમાં ઉપવાસ આંદોલનની પરવાનગી.....