• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

ઓમાનમાં જહાજ પર હુમલો; ભારત નારાજ

વિદેશ મંત્રાલયે કહ્યું : અસ્વીકાર્ય જહાજમાં સવાર 14 ભારતીયોની શોધ શરૂ

નવી દિલ્હી, તા. 13 : ભારતે રવિવારે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ એમટી એલ ગૈયા પર થયેલા હુમલાની નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે જહાજમાં 14 ભારતીય ક્રૂ સભ્યો હતા, જેમાંથી 13ને બચાવી લેવામાં....