`ભારતીય જ્ઞાનને હજારો વર્ષ આગળ ધપાવવા પ્રચારક તરીકે આવ્યો છું'
મુંબઈ, તા. 13 (પીટીઆઈ) : જે રાષ્ટ્ર પોતાનો ઇતિહાસ, સંસ્કૃતિ પરંપરા, ભાષા, ઐતિહાસિક દસ્તાવેજોનો સંગ્રહ અને સ્મૃતિને જાળવી શકતું નથી. ત્યાં ગમે તેનું શાસન હોય પણ તે લાંબા સમય ટકી શકે નહીં. ભારતમાં સદી સુધી વિદેશી શાસન.....