• બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026

પોલીસે રિક્ષામાં ભુલાયેલું રૂા. 6 લાખનું સોનું મુસાફરને પરત કર્યું

મુંબઈ, તા.15 : ઠાણે રેલવે સ્ટેશનથી કાજુવાડી તરફ રિક્ષામાં મુસાફરી કરી રહેલા એક મુસાફર ઉતરતી વખતે આશરે રૂા. 6 લાખની કિંમતના સોનાના દાગીના ભરેલી બેગ રિક્ષામાં ભૂલી ગયા હતા. વાત ધ્યાને આવતાં તેમણે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ