18 જિલ્લામાં 121 બેઠક ઉપર વિક્રમી 64.66 ટકા મતદાન
નીતિશ સરકારના
છ પ્રધાન, બે નાયબ મુખ્ય પ્રધાન અને તેજસ્વી યાદવનું ભાવિ કેદ
પટણા, તા. 6
: બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં મતદાતાઓએ ઈતિહાસ રચી દીધો છે. બિહારમાં પહેલી વખત રેકોર્ડ 64.66 ટકા મતદાન
થયું હતું અને આ સાથે 18 જિલ્લામાં 1314 ઉમેદવારના નસીબ ઈવીએમમાં કેદ થયા છે. જેનો
નિર્ણય 14 નવેમ્બરના રોજ આવશે. ચૂંટણી પંચે મતદાન બાદ ગુરુવારે સાંજે….