ટોરપિડો સબમરીનથી હુમલાનો અમેરિકાનો દાવો; 80થી વધુનાં મૃત્યુ
કોલંબો, તા. 4 : શ્રીલંકાના દક્ષિણી તટે
એક ઈરાની જહાજ ઉપર સમુદ્રમાં સબમરીનથી હુમલો થયો જેમાં 80 લોકોનાં મૃત્યુના સમાચાર
મળી રહ્યા છે. આ હુમલા બાદ જહાજ ડૂબી ગયું અને કેટલાક લોકો સમુદ્રમાં ગાયબ ગણાવાઈ રહ્યા
છે. અમેરિકાના સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથે દાવો કર્યો હતો કે હિંદ મહાસાગરમાં ઈરાનના
એક…..