• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

પાક-અફઘાન સરદહે ગોળીબાર : પાંચનાં મૃત્યુ

શાંતિ વાર્તાના અંતિમ તબક્કા વચ્ચે યુદ્ધનો ઉન્માદ

કાબુલ, તા. 7 : અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ગુરુવારે સરહદી વિસ્તારમાં ફરી ગોળીબાર થયો હતો. જેમાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા. તેમજ છ લોકોને ઈજા પહોંચી હતી. અફઘાનિસ્તાનના દક્ષિણી કંધાર પ્રાંતના સ્પિન બોલ્ડક જિલ્લા હોસ્પિટલના એક અધિકારી તરફથી આ જાણકારી આપવામાં આવી હતી. ઘટના બાદ બન્ને દેશોએ એકબીજા ઉપર…..