• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

શેરીશ્વાનોને શાળા-કૉલેજ, હૉસ્પિટલોથી દૂર હટાવો : સુપ્રીમ કોર્ટ

ત્રાસરૂપ શ્વાનોને શેલ્ટર હોમમાં મૂકો

અવરોધ કરનારાઓ સામે એફઆઈઆરનો નિર્દેશ

નવી દિલ્હી, તા. 7 : સર્વોચ્ચ અદાલતે શુક્રવારે શેરીશ્વાનોના બહુચર્ચિત મામલા પર મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જનતા માટે ત્રાસરૂપ બનેલા શેરીશ્વાનોને શાળા, કોલેજ, હોસ્પિટલ, બસ સ્ટેશન જેવાં જાહેરસ્થળોથી દૂર હટાવી શૅલ્ટરહૉમમાં જવા દેવાનો આદેશ આપ્યો હતો. શાળા, કોલેજ, હોસ્પિટલ, રમતગમતનાં મેદાન જેવાં સ્થળોનાં….