• રવિવાર, 05 એપ્રિલ, 2026

નાસાના મૂન મિશનમાં બદલાવ

હવે 20 અબજ ડૉલરના ખર્ચે ચંદ્ર ઉપર બનાવશે બેઝ 

નવી દિલ્હી, તા. 25:  નાસાએ ચંદ્રની પરિભ્રમણ કક્ષામાં અંતરીક્ષ સ્ટેશન (લૂનર ગેટવે) સ્થાપિત કરવાની પોતાની યોજનાને રદ કરી દીધી છે. તેના બદલે અમેરિકાની સ્પૅસ એજન્સી આગામી સાત વર્ષમાં ચંદ્રની સપાટી ઉપર 20 અબજ ડોલરની પડતરથી એક સ્થાયી બેઝ બનાવવા માટે ગેટવેના ઘટકોનો ઉપયોગ કરશે. નાસાના નવા પ્રમુખ જેરેડ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ