તહેરાન, તા.25 : જો કે ઈરાન હવે રીતસર અમેરિકા અને ટ્રમ્પની ઠેકડી ઉડાડતું હોય એવી રીતે યુદ્ધવિરામ અને વાટાઘાટોના દાવાઓને ફગાવી રહ્યું છે. જો કે પાકિસ્તાન આમાં મધ્યસ્થ નહીં પરંતુ એક સંદેશાવાહકની ભૂમિકામાં છે. એ ઈરાનના સંદેશા અમેરિકા અને અમેરિકાના સંદેશા ઈરાનને પહોંચાડી રહ્યું છે. જો કે ઇરાનને સંદેશાવાહક પાકિસ્તાન ઉપર જરાય....