• રવિવાર, 05 એપ્રિલ, 2026

અમેરિકા-ઇરાનની સામસામી શરતો વચ્ચે યુદ્ધવિરામ અટવાયો

તહેરાન, તા.25: અખાતમાં યુદ્ધ અને તણાવ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન તરફથી વિરોધાભાસી દાવા અને નિવેદનોના પગલે શાંતિની આશામાં અસમંજસની સ્થિતિ પેદા થઈ ગઈ છે. અમેરિકાએ 15 શરતો મુકી એની સામે ઇરાને અમેરિકાને હાર કબૂલીને પોતાની શરતો માની લેવા કહ્યું....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ