નેશનલ ફાર્મા પ્રાઈઝિંગ અૉથોરિટીની 0.64 ટકા વધારવા મંજૂરી : 767 દવાના ભાવ વધશે
નવી દિલ્હી, તા.
26 : મોંઘવારી માથું દુ:ખાડતી સમસ્યા બની રહી છે, ત્યારે સામાન્ય માણસના આ દુ:ખાવામાં
દવાથી જ વધારો થશે. પહેલી એપ્રિલથી 767 જેટલી જરૂરી દવાઓ મોંઘી થઈ જશે. નેશનલ ફાર્માસ્યુટિકલ
પ્રાઈઝિંગ ઓથોરિટી (એનપીપીએ) તરફથી વિવિધ મહત્વની દવાઓના ભાવમાં 0.64ટકા સુધી વધારો
કરવાને....