• બુધવાર, 12 માર્ચ, 2025

નવા જીરુંની આવક શરૂ : જૂના માલમાં મંદી

આબુ રોડની વરિયાળીના ભાવ મક્કમ, ઇસબગૂલનો નવો માલ માર્ચમાં આવશે

અમારા પ્રતિનિધિ તરફથી 

અમદાવાદ, તા. 9 : ચાલુ સપ્તાહે ગંજબજારમાં નવા જીરુની આવકના શ્રીગણેશ થયા હતા. ધીમે ધીમે તડકો નીકળતા આવક વધવાની શક્યતા સેવાય છે. જોકે જીના જીરુમાં હાલમાં મંદી અનુભવાઇ રહી છે. સિઝનની હવે શરૂઆત થઇ છે ત્યારે જેમ જેમ તડકો પડશે તેમ માલો આવવા માંડશે. હાલમાં બગાડના કોઇ અહેવાલ…..