નવી દિલ્હી, તા. 8 (એજન્સીસ) : પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમ ચર્મ ઉદ્યોગ અને પગરખાં ક્ષેત્ર માટે આવી રહી છે અને તેનો ડ્રાફ્ટ કેબિનેટ સમક્ષ છે. કેન્દ્ર સરકારે વાણિજ્ય વિભાગની સ્થાયી સમિતિને આ વિશે જાણ કરી છે. બજેટ દસ્તાવેજ પ્રમાણે આ પીએલઆઈ સ્કીમ માટેની જોગવાઈ રૂા. 2600 કરોડ આસપાસની.....