અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 16 : વૈશ્વિક સોનાના ભાવમાં રોજેરોજ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. શુક્રવારે સોનાના ભાવમાં એક ટકાથી વધુનો ઘટાડો હતો. આ સાથે જ છ મહિનામાં સૌથી ખરાબ સાપ્તાહિક ઘટાડો હતો. ડોલરના ઉંચા ભાવ અને અમેરિકા-ચીન વચ્ચે વેપાર યુધ્ધથી રોકાણકારોમાં સોનાની....