• બુધવાર, 21 મે, 2025

આ વર્ષે લક્ષ્ય કરતાં વધુ ઘઉંની ખરીદી કરશે સરકાર

નવી દિલ્હી, તા. 20 (પીટીઆઈ) : વર્તમાન વર્ષે અત્યાર સુધીમાં સરકારે 290 લાખ ટનથી વધુની ઘઉંની ખરીદી કરી છે અને વિક્રમી ઉત્પાદનને કારણે આ આંકડો 320-325 લાખ ટન સુધી પહોંચવાની શક્યતા છે, એમ કેન્દ્રના અન્ન અને ગ્રાહકો બાબતોના ખાતાના પ્રધાન.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ