નવી દિલ્હી, તા. 9 (એજન્સીસ) : ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી) કાઉન્સિલની આગામી બેઠકમાં જીવન વીમા અને આરોગ્ય વીમાના વસૂલ થતાં પ્રીમિયમ ઉપર લેવામાં આવતા 18 ટકા જીએસટીને રદ કરવાની લાંબા સમયની માગણી ઉપર ગ્રુપ અૉફ મિનિસ્ટર (જીઓએમ - પ્રધાનોનો સમૂહ).....