• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

અૉક્ટોબરમાં તહેવારોની રજાઓના કારણે ઔદ્યોગિક ઉત્પાદન ઘટયું

નવી દિલ્હી, તા. 1 (એજન્સીસ) : દેશના ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંક ઈન્ડેક્સ અૉફ ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (આઈઆઈપી) અૉક્ટોબર 2025માં 0.4 ટકા ઘટયો હોવાનું કેન્દ્રના આંકડા મંત્રાલયે આજે જણાવ્યું હતું. અૉક્ટોબર મહિનામાં દશેરા, દિવાળી અને છઠ સહિત બહોળી સંખ્યામાં તહેવારોની રજાઓના કારણે કામકાજના….

ઇ-પેપરના નવા શુલ્ક