• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

`સેઝ' એકમોને કસ્ટમ્સ ડયૂટીમાં રાહત સાથે માલ વેચવાની છૂટ

મુંબઈ, તા. 1  (એજન્સીસ) : સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ (સેઝ)ના યુનિટોને સરકારે રાહત આપવાનો નિર્ણય લીધો છે. તે અનુસાર તેઓ સ્થાનિક બજારોમાં ઓછી કસ્ટમ્સ ડયૂટી ભરીને તેમની ચીજવસ્તુઓ વેચી શકશે એમ.......