ક્રૂડતેલના ઊંચા ભાવથી દેશના અર્થતંત્રને નુકસાન થવાની આગાહી
નવી દિલ્હી, તા. 9 (એજન્સીસ) : એશિયન ડેવલપમેન્ટ બૅન્ક (એડીબી)એ દેશના વર્તમાન નાણાકીય વર્ષ માટેના આર્થિક વિકાસદરના અંદાજમાં ઘટાડો કર્યો છે. અગાઉ એપ્રિલ મહિનામાં આ બૅન્કે ભારતનો વિકાસદર 6.9 ટકા......