ઇજિપ્તના કૉચ હસને રેફરીને વિશ્વ કપની બહાર કરવા ફિફાને અપીલ કરી
ટુર્નામેન્ટ ફિક્સ હોવાનો ખેલાડી મોસ્તફા જિકોનો આક્ષેપ
એટલાન્ટા, તા.8 : ફીફા વર્લ્ડ કપના પ્રી. કવાર્ટર ફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન ટીમ આર્જેન્ટિના વિરુદ્ધની 2-3ની દિલ તોડનારી હાર બાદ ઈજીપ્ત ટીમના હેડ કોચ હોસામ હસને મેચ રેફરીના નિર્ણયનો આકરી ટીકા......