• બુધવાર, 08 જુલાઈ, 2026

મધ્યસ્થ બૅન્કોએ અનામત ભંડાર માટે સોનાની ખરીદી બમણી કરી

આરબીઆઈ પાસે 115.8 અબજ ડૉલરનું સોનું

મુંબઈ, તા. 7 (એજન્સીસ) : એક તરફ રિઝર્વ બૅન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) સોનાની સતત ખરીદી કરી રહ્યું છે, તો બીજી તરફ સોનાના ભાવ પણ વધી રહ્યા છે, તે કારણે ભારત પાસે સોનાનો સત્તાવાર જથ્થો વધીને 115.8......