`નાટો' શિખર બેઠકમાં ઈરાનને કૅન્સર કહ્યું : ઈરાને કહ્યું; લડવાની તૈયારી
અમેરિકાનાં 80 સૈન્ય ઠેકાણાં પર હુમલા, ઈરાનનાં 85 અમેરિકી ઠેકાણાં પર હુમલા
વોશિંગ્ટન, તા. 8 : મધ્ય-પૂર્વમાં યુદ્ધની આગ ઠંડી પડી હોવાનો હાશકારો અલ્પજીવી નીવડયો છે. અમેરિકા અને ઇરાને સામસામા હુમલા શરૂ કરી દેતાં મહાયુદ્ધનો બીજો દોર દઝાડશે, તેવો ઉચાટ આખી દુનિયામાં......