મુંબઈ, તા. 9 : ગોવંડીમાં જૂની અદાવતનો બદલો લેવા માટે એક 15 વર્ષના સગીરે પોતાના જ મિત્રની કૂવામાં ધક્કો મારી હત્યા કરી નાખી છે. તરતા ન આવડતું હોવાથી ડૂબી જવાથી કિશોરનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે અરેરાટી....