• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

પાંચમા માળેથી આત્મહત્યા કરી રહેલી વૃદ્ધાને સતર્ક પોલીસે બચાવી

મુંબઈ, તા. 24 : વિક્રોલીની એક ઇમારતમાં પાંચમા માળેથી કૂદીને આત્મહત્યા કરવા જઇ રહેલા 65 વર્ષના પ્રૌઢાને બચાવી લીધાનો દાવો પોલીસે કર્યો હતો. વિક્રોલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક બિલ્ડિંગના પાંચમા માળેથી ઝંપલાવવાનો પ્રયાસ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ