ગડચીરોલીની ઘટનામાં 38 વર્ષના યુવકને સૂંઢથી ઉપાડી પટક્યો
ગડચિરોલી, તા. 9 (પીટીઆઇ): જંગલમાં સામાન્ય રીતે શાંત જણાતા હાથીની મસ્તી કરવાનું ગડચિરોલીમાં 38 વર્ષના ધનરાજ મડવીને ભારે પડ્યું હતું. જંગલી હાથી સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં ભડકેલા હાથીએ ધનરાજને......