સેમિકંડક્ટર સહિત મહત્ત્વના કરાર
અૉસ્ટ્રેલિયા
ભારતમાં રોકશે 500 મિલિયન ડૉલર
મેલબોર્ન, તા. 9 : ભારતને પરમાણુ સંપન્ન દેશ નથી માનતા તેવા ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે ભારત સાથે બેહદ મહત્ત્વાકાંક્ષી યુરેનિયમ કરાર કર્યા હતા. આ સમજૂતી હેઠળ ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ અને દુર્લભ ખનિજો આપશે. આ કરારથી ચીનને બંને દેશે.....