માત્ર 19 વર્ષની કાયદાની છાત્રા, શાત્રીય નર્તકીએ ભારતને ગૌરવ અપાવ્યું
નવી દિલ્હી, તા. 24 : કેરળની કેજિયા લિજ મેજોએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026નો ખિતાબ પોતાનાં નામે કર્યો છે. 23 ઓગસ્ટના જયપુરમાં ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો, જેમાં ટોપ-5 ફાઈનાલિસ્ટમાં પોતાની જગ્યા બનાવતાં કેજિયાએ મિસ યુનિવર્સનો......