પ્રતિ શેર રૂા. 12નું વચગાળાનું ડિવિડંડ જાહેર, રેકોર્ડ ડેટ 15મી જુલાઈ
મુંબઈ, તા. 9 (એજન્સીસ) : દેશમાં આઈટી ક્ષેત્રની અગણી કંપની તાતા કન્સલ્ટન્સી લિમિટેડ (ટીસીએસ)નો જૂનમાં પુરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે પાંચ ટકા વધીને 13,349 કરોડનો થયો હતો જે પાછલા વર્ષના સમાન.......