ઈઝરાયલે અમેરિકાને આપી ચેતવણી : જોકે, અમેરિકા દ્વારા પુષ્ટિ નહીં
નવી દિલ્હી, તા. 10 : ઇઝરાયલે અમેરિકાને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાના નવા ઇરાની કાવતરા વિશે ગુપ્ત માહિતી પૂરી પાડી છે. અહેવાલો અનુસાર, ઈરાન 2020 માં કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે ટ્રમ્પને....