ચોથા મૅચમાં ઈંગ્લૅન્ડનો 36 દડા બાકી રહેતા 9 વિકેટે જોરદાર વિજય
બ્રિસ્ટલ, તા.10 : વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાની હારનો ક્રમ યથાવત રહ્યો છે. ચોથા ટી-20 મેચમાં પણ ઇંગ્લેન્ડનો 9 વિકેટે આસાન વિજય થયો હતો. આથી ઈંગ્લેન્ડે 3-0ની અતૂટ સરસાઇથી શ્રેણી કબજે......